Monday, March 17, 2014

મહિલા સંગઠન અને પ્રેષીતિક કાર્યનું આયોજન

મહિલા સંગઠન અને પ્રેષીતિક કાર્યનું આયોજન  રવિવારના રોજ નડિયાદમાં કરવામાં આવ્યું હતું 


Please click
More Photos

રવિવારે તા 16-03-2014 ના રોજ Pastoral Centre - Nadiad ખાતે મહિલા સંગઠન અને પ્રેષીતિક  કાર્ય માટે પાંચ સો અમદાવાદ ધર્મપ્રાંતમાંથી બહેનો એક મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે રેવ. બીશપ થોમસ મેકવાન, સિસ્ટર મેરી ડાભી, ભાનુબેન (સામાજિક કાર્યકર- ખંભાત પંથક ) ફા. ટાઈટસ  અને ફા. લોરેન્સે હાજરી આપી પોતાના ઉમદા વક્તવ્યો દ્વારા કેથોલિક બહેનોના સંગઠન બનાવવા અને તે સંગઠનને પ્રેષીતિક કાર્ય માટે ઉપયોગી બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું 
     
BBN

Related Posts:

  • Sunday With E-sermon By Rev. Fr. Maxim SJPlease click for Sunday With E-sermon Note: BBN at work for preparing a small video of  the employees of Anand Press and Gujarati Sahitya Prakash on the occasion of The Feast Of St. Ignatius Of Loyola . Sta… Read More
  • A Voice Against Global Warming - AnandToday Francis Xavier Parish Youth Group, organized planting trees in Anand-Gamdi Church. There were around 550 plants sold within few hours. It was well organized with a global warming exhibition. The group has 60 young girls… Read More
  • Sunday With Bible (Video)Do share your ideas and inputs.  BBN thanks for your support.. Please click on the video for Sunday Gospel  - BBNA Bridge … Read More
  • આદિવાસી ડાંગી નૃત્ય_Dance Of Dangi Tribal Societyનીચેનો વિડીયો શામગહાન- સાપુતારામાં યોજાયેલ "ડાંગી ભાષાનું  વ્યાકરણ" ના    લોકાર્પણમાં   આપણા    ડાંગી જનો  દ્વારા  કરેલ ડાંગી નૃત્યનો છે.        એકજ શ્વા… Read More
  • Like Leaven_ By Rev. Fr. Valentine de Souza SjSIXTEENTH SUNDAY IN ORDINARY TIME (A) 17 July 2011 LIKE LEAVEN Matthew 13, 24-43 José Antonio Pagola translated by  Rev. Fr. Valentine de Souza SJ Rev.Fr.Valentine de Souza SJ With unheard of boldness Jesus surprised e… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected