Thursday, March 20, 2014

સંત જોસેફ દેવાલય-ઉત્તરસંડા, નવા દેવાલયનું ઉદ્ધઘાટન



ઉત્તરસંડામાં તા. 19-03-2014ના રોજ નવા બંધાયેલ દેવાલયનું ઉદ્ધઘાટન ગરબાની રમઝટ, ભજનો અને નૃત્ય સાથે સરઘસ તથા આનંદ ઉલ્લાસથી ઉજવાયું.

 આ પ્રસંગે ઉત્તરસંડા ખ્રિસ્તી સમુદાયમાં સર્વના ચહેરા ઉપર ભારે આનંદ અને ઉલ્લાસ જોવા મળતો હતો. સંત જોસેફના તહેવાર નિમિત્તે રેવ બીશપ થોમસ મેકવાન (અમદાવાદ ધર્મપ્રાંત ) દ્વારા આશીર્વાદ આપી દેવાલયના દ્વાર ભક્તજનો માટે ખુલ્લા મુકાયા હતા

 માનનીય રેવ. બિશપ થોમસ મેકવાન (અમદાવાદ ધર્મપ્રાંત ), વિકાર જનરલ રેવ. ફા. રોકી પીન્ટો તથા રેવ. ફા મેરી જોસેફ સભા પુરોહિત તથા આવેલ પુરોહિતગણ અને સાધ્વીગણની હજારથી આ શુભ પ્રસંગમાં વધુ શોભા ઉમેરાઈ હતી

New church was inaugurated at Uttarsanda-Nadiad yesterday on 19-03-2014

તે પ્રસંગના ફોટો નિહાળશો.

Please click More Photos

Please click on the video



BBN

Related Posts:

  • International women's Day celebration - Don Bosco-Dakor Women's Day Celebrated at Don Bosco - Dakor Please click for the photos Women's Day Photos Please download  SARAL fonts-if not able to view the report. Maihlaidnno Aheval ta. Ð mI macR ÊÈÉÌ -   t… Read More
  • Hopeful future for Youngsters_Don BoscoPlease watch the video Of MLA on the activity Don Bosco does in Kapadvanj for BPL young peopleReportKapadvanj Don Bosco Society offers a hopeful future for Youngsters Below the Poverty Line through the MORD ProjectDB Tech is … Read More
  • Oratory Day 9th March 2014 DRISTI Don Bosco organised the Oratory Day (Children's gathering) at Don Bosco, Kapadvanj. More than 180 children from ten villages of Kapadvanj Block participated in the event. Ms. Neela Pandiya (the Social worker) was the … Read More
  • Seminar for an Ideal Village - Deep - Don Bosco - Dakor આદર્શ ગામ માટે સેમીનાર-  દિપ- ડોન બોસ્કો - ડાકોર ખાતે દીપ ડોન બોસ્કો - ડાકોર  સામાજિક સંસ્થા દીપ ડોન બોસ્કો - ડાકોર ખાતે તા. 16-01-2014 ના રોજ ડાયરેક્ટર ફા.આઈઝેકના નેતૃત્વ હેઠળ આદર્શ ગામ તથા પીઆરએ અંગે એક… Read More
  • Puspanjali_DakorThe Salesian sisters, in Dakor, Gujarat, are presently working among the most needy youth and children of the society. It is the Charism of the Father and Friend of the Youth, Don Bosco. Right from the opening of our Religiou… Read More

1 Add comments:

  1. Many Congratulations to Rev. Bishop Thomas Macwan !!! Kudos to your silent and untiring work in Ahmedabad Diocese.
    Congratulations to Fr Mari Joseph and faithful of Uttarsanda !!!!!!
    May the message of Christ spread through this new place of worship. - Rajesh Christian

    ReplyDelete


Thank you and stay connected