Saturday, June 18, 2011

"પાવન ભૂમિના દર્શન" ભાગ-૧ _ Journey Of Holy land

"પાવન ભૂમિના  દર્શન"  ભાગ-૧  શ્રેણી  આજે  રજુ  કરી  રહ્યા  છે. આ શ્રેણીના  પ્રથમ અને બીજા ભાગમાં કોકીલાબેનના પરિચય સાથે હાલમાં દ્રશ્યો રજુ કરવામાં આવે છે ત્યાર બાદ અગામી આવતા ભાગમાં ઇસ્રાયેલના પાવન સ્થળોની માહિતી દ્રશ્યો સાથે જોવા મળી શકશે. આ શ્રેણી રજુ કરવામાં કોકીલાબેન અને શ્રી મનુભાઈ દાવલા નો BBN હૃદય પૂર્વક અભાર માને છે.

આ વિડિઓ જોવા માટે નીચે ક્લિક કરશો .   


"પાવન ભૂમિના દર્શન" ની આ શ્રેણી  હરેક ઇસુ પંથીને મોકલી આપી પ્રભુ ઈસુની ભક્તિનો મહિમા વધારવામાં તમો અમને સહાય કરી શકશો.

- BBN

3 Add comments:

  1. Dear Manubhai, Vijay And Kokilaben you people are doing very good job. keep up. ideas are good on BBN. Congrats and keep spreading the Good News

    ReplyDelete
  2. great series. May God bless Manubhai and Kokilaben

    ReplyDelete
  3. saras shreni che

    ReplyDelete


Thank you and stay connected