Wednesday, August 31, 2011

Youth Talent Show_ Gujarat Catholic Youth

RfwQWg on Make A Gif, Animated Gifs
યુથ ટેલેન્ટ શો ની ઝાંખી

રવિવારે તા . ૨૮-૦૮-૨૦૧૧ ના રોજ લોયોલા અમદાવાદ ખાતે અમદાવાદ ડીનરી દ્વારા ટેલેન્ટ શો નું  સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ    રેવ બિશપ થોમસ મેકવાન ,દૂત ના  તંત્રીશ્રી ડો . થોમસ પરમાર, શ્રી  સુરેશભાઈ ઈસાઈ, ફા. એમ્બ્રોસ, ફા વેલી એસ.જે., ફા. પરેશ  તથા ફા અશોક એસ..જે.  આ ટેલેન્ટ શોને વધુ સુંદર   હાજરી આપી  બનાવ્યો હતો.  સન્યસ્ત વર્ગ અને અમદાવાદનો  આપણો યુવાવર્ગ અને વડીલોએ પણ મોટી સંખ્યામાં હાજરી  આપી કાર્યક્રમને  રંગતભર્યો બનાવ્યો  હતો.

આ કાર્યક્રમમાં  નવરંગપુરા, લોયોલા, મિરઝાપુર,  ગોમતીપુર, મણીનગર,વટવા, નરોડા, હાંસોલ, કેમ્પ અને સાબરમતીમાંથી ૮૩ યુવાવર્ગે ભાગ લીધો હતો. ગીત ગુંજન, ડાન્સ, ગ્રુપ ડાન્સ, રાસ- ગરબા અને  ડાંગી ડાન્સનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

  રેવ. બિશપ થોમસ મેકવાન, શ્રી સુરેશભાઈ ઈસાઈએ,ફા. પરેશે,  અને ફા વેલી એસ.જે   જેમણે યુવા વર્ગને  પોતાના પ્રવચનોમાં  યુવાધન અને તેમનામાં રહેલી શક્તિઓને આવતી કાલની ધર્મસભા ગણાવી  અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત બનાવ્યા હતા.

     દૂત શતાબ્દી સ્થાનિક સમિતિએ  આ કાર્યક્રમને  સફળ બનાવવા માટે ઉત્તમ ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમને સુકાની ની જેમ સફળ બનાવવામાં  ફા. પ્રકાશનો ( હાલ મણીનગરમાં) આગવો  ફાળો રહ્યો હતો. તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ રહેલ સર્વનો અભાર માન્યો હતો.

આવા કાર્યક્રમો આપણા યુવાધનને એક બનાવવામાં  સહાય તો થશે જ, પણ સાથે સાથે  તેઓને સમાજ અને ધર્મસભાના પાકા પાયા પણ બનાવી શકશે.
   
 આવો, આ  કાર્યક્રમને નિહાળવા માટે વિડિઓ ઉપર ક્લિક કરશો. આ વિડિઓમાં બફરીંગનો પ્રોબ્લેમ કદાચ નહિ આવે.  
  


- BBN 
A Bridge Between Christ And People 

7 Add comments:

  1. thanx for video , very nice and good, happy to see Bishop Thomas, Fr.Freddy, Fr.Ashok and good work by all youth and thanks for BBN and Vijay.

    AMRUT MACWAN. USA.

    ReplyDelete
  2. "gr8.congrats for that accomplishment.........god Bless you and you reach heights.......:)"

    ReplyDelete
  3. "great..god bless our youth..."

    -Ajay Ciciliya

    ReplyDelete
  4. As per the youth talents show it's ok, however the talents must be furnished. All the best to all our youth!!!

    -Prakash Max

    ReplyDelete
  5. Our youth to be guided for community life so that they may have the spirit of community life and be pillars (as you said)for Church and community which is not there today. let us hope that fathers and sisters take initiative not only for prayers but also for their talents. Youth year is being celebrated but what activities done ? , prayers, aradhana and English class ?, but there is nothing done for their employment which is very sad. any how Fr. Prakash has done good job.congrats. keep up father, today fathers like you are needed for today's youth.

    ReplyDelete
  6. Though got chance to see the highlight of the programme, it is good, we have good artists. Congrats to the participants and thank you, Vijay!

    Raman Makvana

    ReplyDelete
  7. very good programme..it shows hidden talent of our youth....gud..keep it up...
    with all these things our youth should concentrate on their study also...and with study "ATMIK KHORAK" is also required and for this prayers, Aradhna,Bible reading is required which gives us strength for handling/facing any kind of situation of life....
    Congratulations to all of you....

    ReplyDelete


Thank you and stay connected