Friday, October 7, 2011

Relic Of Saint Faustina In Salun

ગુજરાતની ધર્મસભા હમેશા ધાર્મિક્તા બાબતે  આગળ રહેલી છે લોકો પ્રભુની નજીક નિકટતા મેળવી શકે તે હેતુસર પ્રભુ મંદિરોની સ્થાપના  તથા મેળાઓનું અને  સમૂહ પ્રાર્થનાઓનું  આયોજન કરવામાં આવે છે તે અનુસંધાનમાં આજે સલુણ ગામમાં સંત ફૌસ્તીનાનો અવશેષ લાવી અને દેવળમાં ભક્તો માટે રાખવામાં આવ્યો. અહી આવતા ભક્તોને શાંતિ અને પ્રભુના પ્રેમનો લાભ મળતો રહ્યો છે. 

અહી તા. ૦૭-૧૦-૨૦૧૧ ના રોજ   આપણા  લોક લાડીલા માનનીય બિશપ થોમસ મેકવાન (અવશેષ માટે મોટી કાર્યવાહી બાદ) પોલેન્ડથી પાછા ફર્યા ત્યારે લાવ્યા હતા જેને આજે ધામધુમથી મોટા સરઘસ સાથે સલુણ ગામના બસ સ્ટેન્ડથી દેવળમાં આનંદ ઉલ્લાસથી લાવવામાં આવ્યો હતો. મોટી  સંખ્યામાં અહી ભક્તો દુર દુરથી આવીને હાજરી આપી હતી. આ કાર્યક્રમ બાદ શ્રી  બિશપ સાહેબનું  તથા હાજર રહેલ પુરોહીતોનું ફૂલહારથી સન્માન કર્યું હતું. ખ્રિસ્તયજ્ઞ બાદ આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનવ મેદની અને તેમનો ભક્તિ રસ  અને સંતનો અવશેષ જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.



સંત ફૌસ્તીના વિષે વધુ જાણવા માટે નીચે વાંચશો.    


Saint Faustina
Maria Faustina Kowalska, commonly known as Saint Faustina, born Helenka Kowalska (August 25, 1905, near Lodz, Poland then in the Russian Empire – Died October 5, 1938, Kraków, Poland) was a Polish nun, mystic and visionary. She is venerated in the Roman Catholic Church as a saint, and is known as the Apostle of Divine Mercy.

Throughout her life, she reported a number of visions of Jesus and conversations with him, which she wrote about in her diary, later published as the book Diary: Divine Mercy in My Soul.Her Vatican biography quotes some of these conversations regarding the Divine Mercy devotion.At age 20 she joined a convent in Warsaw and was later transferred to Plock, and then to Vilnius, where she met her confessor Michael Sopocko who supported her devotion to Divine Mercy. Faustina and Sopocko directed an artist to paint the first Divine Mercy image, based on Faustina's reported vision of Jesus. Sopocko used the image to celebrate the first Mass on the first Sunday after Easter - which later became known as Divine Mercy Sunday.

In her diary Faustina predicted that her work would be suppressed for some time, then accepted again. Two decades after her death the Divine Mercy devotion was banned by the Vatican, but was approved again in 1978 and she was declared the first saint of the 21st century in April 2000. The Divine Mercy devotion is now followed by over 100 million Catholics.


-Source and photo: Google

1 Add comments:

  1. thank you and God bless you vijaybhai ........how well u have captured the whole event ....keep it up the good work God has begun thru' u. thanks.......

    ReplyDelete


Thank you and stay connected