Monday, October 3, 2011

Petlad-Mariyampura Medo

Please click on the video for Petlad-Mariyampura Medo




The Report Is In English And In Gujarati



Mother Mary Of Petlad-Mariyampura
મરિયમપુરા, પેટલાદમાં ત્રિવેણી ઉજવણી.બીજી ઓક્ટોબર એટલે ગુજરાતની ધર્મસભામાં પ્રચલિત એવાં મરિયમપુરા, પેટલાદનાં અખંડ આરોગ્યદાયી માતાનો મેળો.પણ બીજી ઓક્ટોબર 2011 એટલે તો પેટલાદમાં ત્રિવેણી સંગમ. સૌ પ્રથમ તો ગત વર્ષે જાહેર થયેલાં “યુવાવર્ષ”નું સમાપન. ચાલુ વર્ષને અમદાવાદ ધર્મપ્રાંતનાં ધર્માધ્યક્ષ બીશપ થોમાસ મેકવાન દ્વારા “ ગુલાબમાળાનું વર્ષ ” તરીકે જાહેર કરવામાં આવ્યું અને આરોગ્યદાયી માતા મરિયમનો મેળો.
અસંખ્ય મરિયમ ભક્તોની મેદની વચ્ચે આવકાર સોસાયટી, પેટલાદ થી માતા મરિયમની પ્રતિમાને પુરા માન-સન્માન અને ગુલાબમાળાનાં રટણ સાથે સરઘસમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ માનનીય બીશપશ્રી થોમાસ મેકવાન દ્વારા ભવ્ય ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. બીશપશ્રીની રોમની યાત્રા દરમિયાન માન્યવર વડાધર્મગુરુ પોપ બેનેદિક્ત સોળમાંએ પોતાના પાવન હસ્તકમળો દ્વારા આશીર્વાદિત કરેલી ગુલાબમાળાએ મરિયમ ભક્તોની ભક્તિમાં ઓર વધારો કર્યો હતો. બીશપશ્રીએ વડા ધર્મગુરુ સાથેની પોતાની 100 મિનિટની મુલાકાતની પણ વાત કરી હતી. સૌ મરિયમભક્તો આનંદમાં આવી ગયા હતા અને બીશપશ્રીને તાળીઓથી વધાવ્યા હતા. 

આ ભવ્ય મેળામાં, આ વર્ષને જ્યારે “ગુલાબમાળાનું વર્ષ” જાહેર કરાયું છે ત્યારે, પેટલાદ ધર્મવિભાગનાં સભાપુરોહિત પૂજ્ય ફા.ટોનીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ માતા મરિયમ પરનું ભવ્ય પ્રદર્શન સૌ મરિયમ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર અને ભક્તિનો તથા શ્રદ્ધાનો આધારસ્થંભ બની રહ્યું હતું. આ પ્રદર્શનનાં સફળ આયોજન પાછળ ફા.સંદિપ, ફા.અરૂલ, જિતેન્દ્ર ફિલીપસાહેબ અને તેમની ટીમનો અમૂલ્ય ફાળો રહ્યો હતો.
From Right: Rev. Bishop Thomas Macwan (A'Bad Dio.) and Rev. Fr Tony (PP Petlad)
આ મેળાને સફળ બનાવવા તથા પેટલાદનાં સૌ શ્રદ્ધાળુઓને તેની તૈયારી કરાવવા માટે માતા મરિયમની નવ દિવસની ભક્તિમાં જુદા જુદા ધર્મગુરુઓએ ધર્મબોધ આપ્યો હતો. આ ભવ્ય મેળાને ટાણે પણ ઘણાં ધર્મગુરુઓ હાજર રહ્યાં હતા. 


ગુલાબમાળા વર્ષને ધ્યાન રાખીને તેની ઉજવણીના ભાગરૂપે “દિવ્ય તણખો” વિશેષાંક બહાર પાડવામાં આવ્યો હતો તથા ગુલાબમાળાની અંગ્રેજી તથા ગુજરાતીમાં પ્રાર્થના છબી છપાવવામાં આવી હતી. તથા યુવાવર્ષનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ધર્મપ્રાંતનાં જુદા જુદા ધર્મવિભાગમાંથી પણ અસંખ્ય યુવાનોએ હાજરી આપી હતી. ગાયકવૃંદનાં મધુર ગીતોએ તથા ઉપસ્થિત ધર્મજનોની ભક્તિએ વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું.

સાચે જ ! આ એક પવિત્ર અનુભવ હતો.

Report by
Bro.Rajni


Please Read Report In English



Greetings.....

We the people of Petlad parish were very happy to welcome the day of 2nd October, because that is the day we celebrate the feast of our lady of Good Health. To make this day more meaningful, we prepared ourselves during the nine days of novena. Various priests were invited by our parish priest Fr . Toni. Each day had a different theme on Mother Mary. All the priests preached beautifully. Each day the devotees of Mother Mary were increasing. Seeing the big crowd we experience the faith of people there was very prayerful atmosphere all through novena. Each day's liturgy was celebrated by different community. The hymns sung by the choirs made the atmosphere more holy.

After these nine days of novena, the last awaited day had arrived that was the feast of our lady of good health.
we celebrated 57th feast of our lady of good health with great inner holiness and with blessings of our Mother Mary. Bishop Thomas Macwan declared this year as the "Year of the Holy Rosary".

As it was the end of the youth year, all the youth of Petlad parish took part in the success of the feast. All the preparation and liturgy was done by the youth. The beautiful and attractive decoration of the altar was done by the Little Daughter's sisters with the help of some parishioners. The choir of the church did a lot practice to sing holy and melodious hymns.

The Eucharist began with beautiful prayer dance. during the sermon, Fr. Paresh gave a report of all activities done through out the Youth Year and thanked all the people who gave their best towards the youth year. Rev. Bishop Thomas Macwan preached on Our Lady Of Fatima. He emphasized that all the families must say rosary daily.


After the Eucharist everyone enjoyed an exhibition on Mother Mary( could say that it was the first time organized in the history of Gujarati Catholic Church) which was done under the guidance of Rev. Fr. K. Antony and under the observation of Rev Frs. Sandip and Arul and Mr. Jitendra Philip and the team. It was a great and Informative exhibition one has ever seen. And also garba dance was arranged and everyone enjoyed whole kindheartedly. Prize distribution was done after the garba-dance.

Lastly we left the place with the prayer led by Fr. Tony (PP, Petlad). This celebration had made all come closer to Mother Mary and Her Son our Lord Jesus which we should continue throughout our life.

Report by
Carmeen and Sweta


Photos and Videos by
BBN


2 Add comments:

  1. it is super and good video about Our Lady , Our Blessed  Mother Mary.

    we are in USA and very happy to see this video. we are from PETLAD and we proud that Mother Mary is helping all people who is sick and giving good health. All people who gave massage about Our Mother Mary is very powerful faith and love in Jesus Christ through Mother Mary, thanks to BBN and all parish Family of Mariampura, petlad and all priest and Bishop Thomas . GOD BLESS YOU ALL .

    ReplyDelete
  2. video is very good and it is nice to here testimony and helps people to be with Mother Mary and God

    ReplyDelete


Thank you and stay connected