સિસ્ટર નયના પીટર ચાવડાપુરા- આણંદના રહેવાસી જેમણે સંત આન્ના મંડળમાં તેમના સન્યસ્ત જીવનના 25 વર્ષની ઉજવણી તા. 18-05-2014 ના રોજ ચાવડાપુરામાં મહા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી કુટુંબીજનો સાથે ઉજવી હતી. માનનીય સિસ્ટર હાલમાં તેમની પ્રભુ સેવા ઉત્તર ગુજરાતમાં ડીસા ખાતે આપી રહેલ છે. હમેશા પોતાના ચહેરા ઉપર સ્મિત રાખી પ્રભુ સંદેશ આપતા રહે છે. આ શુભ પ્રસંગ ટાણે પોતાના કુટુંબીજનો દ્વારા રજત જયંતી નિમિત્તે સન્માન પત્ર આપી નીવાજ્યા હતાં.
પ્રભુ તેમને નિરંતર તેમની છાયા હેઠળ રાખે અને હમેશા પ્રેમના સાગરમાં નિત્ય રાખે તેવી પ્રાર્થના અને શુભેચ્છાઓ.
તે સમયની યાદો નિહાળવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરશો
Sr. Nayna Peter, (St. Anne - Disa) celebrated her Silver Jubilee at her home Chavdapura - Anand on 18-05-2014. May God bless her.
- Vijay BBN
0 Add comments:
Post a Comment
Thank you and stay connected