Tuesday, March 11, 2014

ગુજરાત ઇસુસંઘના પ્રાંતપતિ રેવ. ફા. ફ્રાન્સિસ પરમારનું સન્માન

ડાબી બાજુથી : તંત્રીશ્રી થોમસ પરમાર અને પ્રાંતપતિ રેવ. ફા ફ્રાન્સિસ પરમાર   
ગત રવિવારે ગામડી-આણંદ ખાતે દૂત તંત્રી મંડળની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમયે  ગુજરાત ઇસુસંઘના પ્રાંતપતિ  રેવ. ફા. ફ્રાન્સિસ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું. મીટીંગ દરમ્યાન તેમણે  દૂત સાથેના મીઠાં સ્મરણો રજુ કરી દૂત હજી પણ અગામી વર્ષોમાં વધુ સારા કાર્યો  કરી શકશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમની હાજરીથી આ મીટીંગ વધુ રસમય બની હતી 
    
આ મીટીંગમાં ગુજરાત સાહિત્ય પ્રકાશના મેનેજર રેવ. ફા. જેરી સિકવેરા, માનદ્ તંત્રી રેવ. ફા વિનાયક જાદવ, તંત્રી ડો. થોમસ પરમાર, સહતંત્રી રાજુલ આઝાદ, ડો. સિલાસ પટેલિયા, રાજેશ ક્રિશ્ચયન, ફ્રાન્સીસ કાનીસ તથા જયંતીભાઈ પરમારે હાજરી આપી પોતાના ઉચ્ચ વિચારોથી દૂતને વધુ સુંદર અને પ્રગતિશીલ બનાવા માટેના ઉપાયો જણાવ્યા હતા   
     
Please click MORE PHOTOS



BBN
Bhumel Broadcasting Network

Related Posts:

  • STAY TUNED. NEW WEBSITE IS UNDER CONSTRUCTION WE ARE COMING SOON WITH A PROFESSIONAL WEBSITE FOR YOU STAY TUNED. IT IS UNDER CONSTRUCTION  … Read More
  • 'દૂત' વાર્ષિક સ્નેહ મિલન ૨૦૧૭ તા. ૨૬-૧૧-૨૦૧૭ ના રોજ કોમ્યુનિટી હોલ ગામડી - આણંદ ખાતે 'દૂત' નો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમા શ્રી પોલ મેકવાનને (હાલ કેનેડા) વર્ષ ૨૦૧૫ના સર્વોત્તમ લેખક તરીકે અને શ્રી જેરોમ ઝિન્ટોને (અમદાવાદ) વર્ષ ૨૦૧… Read More
  • અવસાન નોંધ : ગામ લીંગડા-આણંદના શાંતાબેન સિમોનભાઈ મેકવાનનું અવસાન "હું જ પુનરૂત્થાન છું અને હું જ જીવન છું." ગામ લીંગડા-આણંદના શાંતાબેન સિમોનભાઈ મેકવાનનું અવસાન તા. ૧૬-૦૧-૨૦૧૮ મંગળવારના રોજ ડાકોર મુકામે થયું છે. (સંજયભાઈ મેકવાનના માતૃશ્રી - પ્રમુખ, એસ.એસ.વી.પી. ડોન બોસ્કો કોનફરન્સ, અ… Read More
  • BBN ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ ૧૫-૦૧-૨૦૧૮ બીબીએન મિનિસ્ટ્રીનો જન્મ દિવસ ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ खोल दे पंख मेरे, कहता है परिंदा, अभी और उड़ान बाकी है, जमीं नहीं है मंजिल मेरी, अभी पूरा आसमान बाकी है, -unknown અમો આ દિવસે શુભ કાર્યના ૮ વર્ષ પુરા કર… Read More
  • STEP OF INSPIRATION - Youth ગઈ કાલે SOI ગ્રુપની નવી કોર ટીમની મિટિંગ સુરત ખાતે યોજાઈ.જેમાં દરેક કોર ટીમના યુવા સભ્યને અલગ અલગ જવાબદારી છોપાઈ. યુવાઓ માટે MEDIA, MUSIC, DANCING, WRITING, SPORT'S જેવા ક્ષેત્રોની અંદર ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃતિઓ નક્કી થઈ જ… Read More

2 Add comments:

  1. congratulations to all

    manish

    ReplyDelete
  2. Dear Rev Fr Francis Gabriel SJ
    Congrates, I wish to follow Ignastius leadership. I lke your observations,guidence the way u guide me.
    FrancisBruno

    ReplyDelete


Thank you and stay connected