Thursday, March 20, 2014

સંત જોસેફ દેવાલય-ઉત્તરસંડા, નવા દેવાલયનું ઉદ્ધઘાટન



ઉત્તરસંડામાં તા. 19-03-2014ના રોજ નવા બંધાયેલ દેવાલયનું ઉદ્ધઘાટન ગરબાની રમઝટ, ભજનો અને નૃત્ય સાથે સરઘસ તથા આનંદ ઉલ્લાસથી ઉજવાયું.

 આ પ્રસંગે ઉત્તરસંડા ખ્રિસ્તી સમુદાયમાં સર્વના ચહેરા ઉપર ભારે આનંદ અને ઉલ્લાસ જોવા મળતો હતો. સંત જોસેફના તહેવાર નિમિત્તે રેવ બીશપ થોમસ મેકવાન (અમદાવાદ ધર્મપ્રાંત ) દ્વારા આશીર્વાદ આપી દેવાલયના દ્વાર ભક્તજનો માટે ખુલ્લા મુકાયા હતા

 માનનીય રેવ. બિશપ થોમસ મેકવાન (અમદાવાદ ધર્મપ્રાંત ), વિકાર જનરલ રેવ. ફા. રોકી પીન્ટો તથા રેવ. ફા મેરી જોસેફ સભા પુરોહિત તથા આવેલ પુરોહિતગણ અને સાધ્વીગણની હજારથી આ શુભ પ્રસંગમાં વધુ શોભા ઉમેરાઈ હતી

New church was inaugurated at Uttarsanda-Nadiad yesterday on 19-03-2014

તે પ્રસંગના ફોટો નિહાળશો.

Please click More Photos

Please click on the video



BBN

Related Posts:

  • IT’S OUR TURN TO LEAD! - Fr. Cedric Prakash sj IT’S OUR TURN TO LEAD! (Reflections by a Jesuit on April 22nd 2015) -Fr. Cedric Prakash sj*  It is Earth Day once again and on this 45th anniversary when the focus of every citizen is on what are we doing to Mother … Read More
  • Believe, based on your own experience THIRD SUNDAY OF EASTER B  19 April 2015 Believe, based on your own experience José Antonio Pagola It is not easy to believe in the  risen Jesus. In the final analysis it is something that can only be ca… Read More
  • Dr. Rashmin Cecil sharing his faith on BBN Tahuko Please click on the video ટૂંકા સમયમાં વધુ પૈસા  કમાવવાના રસ્તાને ડો. રશ્મિન ફગાવી દઈ પ્રભુને સાંભળી રસ્તો પસંદ  કરે છે , આવો તેમને વધુ સાંભળીએ Dr. Rashmin Cecil is sharing his faith with us (function(d, s,… Read More
  • BBN Tahuko - Rev. Bro Abril Please click on the video to listen to Rev. Bro.Abril, who was sick and now recovered. (function(d, s, id) {  var js, fjs = d.getElementsByTagName(s)[0];  if (d.getElementById(id)) return;  js = d.createElement(s); js.i… Read More
  • BBN Tahuko : Kusumben from Israel sharing her faith experience કુસુમબેન મૂળ બરોડાના વતની છે, હાલમાં ઈસ્રાયેલ દેશમાં રહે છે. તેમનો પાસપોર્ટ ખોવાઈ જાય છે. તે સાંજે એમની ઉપર એક અજાણ્યા નંબરથી ફોન આવે છે અને કહે છે, "તમારો પાસ પોર્ટ અમને મળેલ છે" પ્રભુનો અભાર માનતા કુસુમબેન તેમનો … Read More

1 Add comments:

  1. Many Congratulations to Rev. Bishop Thomas Macwan !!! Kudos to your silent and untiring work in Ahmedabad Diocese.
    Congratulations to Fr Mari Joseph and faithful of Uttarsanda !!!!!!
    May the message of Christ spread through this new place of worship. - Rajesh Christian

    ReplyDelete


Thank you and stay connected