Monday, May 2, 2011

સલુણ ગામમાં ઈશ્વરની નિત્ય દયાશક્તિનો મેળો

ગઈ કાલે સલુણ ગામમાં ઈશ્વરની નિત્ય દયા શક્તિના મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. અહી પોપ જોન પાઉલ બીજાને સુધન્યની પદવી મળી તે માટે રેવ. બિશપ થોમસ મેકવાન દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો હતો.

આ મેળો જોવા માટે વિડિઓ ઉપર ક્લિક કરો.



Yesterday there was a religious get to gather in Salun village near Nadiad. Rev. Bishop Thomas Macwan (Ahmedabad Dio.) celebrated the grand mass.

0 Add comments:

Post a Comment


Thank you and stay connected