Please click for Religious get together at Anklav, Gujarat.
આજે આંકલાવ ભક્તિ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અહી દર વર્ષે તપઋતુમાં મોટી સંખ્યામાં સાચા ક્રૂસના અવશેષને નમન કરવા લોકો ઊંડી ભક્તિ સાથે યાત્રાએ આવે છે. ભક્તજનો દુર દુરથી પગપાળા ક્રૂસના માર્ગની ભક્તિ બોલતા આજે અહી મેળામાં ભેગા થયા હતા. આ મેળામાં યુવાનો અને યુવતીઓ તથા વડીલોની હાજરીથી વાતાવરણ પ્રાર્થનામય બન્યું હતું. આ પ્રસંગે બપોરે ૧૨ વાગ્યાનો મહા ખ્રિસ્તયજ્ઞ અમદાવાદ ધર્મપ્રાંતના માનનીય બિશપશ્રી થોમસ મેકવાને અર્પણ કર્યો હતો.
મેળાની ઝલક માટે વિડીઓ અને નીચેના ફોટો નિહાળશો..
વીડિઓ: બી.બી એન.

viaybhai thanks for sharing this click...loved it....we are missing this all bhakti here...you are doing gr8 job..once again thanks a lotttttttt...
ReplyDeletewith warm regards..
agnes..