ગઈ કાલે ગુજરાતની ધર્મ સભામાં દરેક તાંબામાં ભક્તિભાવથી મહાવ્યથામાં શ્રધાળુંઓએ ભાગ લીધો હતો.
આંકલાવ અને આંકલાવ તાંબાના શ્રધાળુઓ પુણ્ય શુક્રવારને દિવસે ભક્તિભાવથી દેવળમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અહી આંકલાવમાં સાચા ક્રુસનો અવશેષ હોવાથી ભક્તજનો આશીર્વાદ લઇ પ્રભુ ઈસુની કાલવારીની વેદનામાં સહભાગી થવાનો લાહવો લીધો હતો. સાચા ક્રુસનો અવશેષ અને ક્રુસના માર્ગની ભક્તિના અન્ય ફોટા સાથે ભજન તથા પ્રભુ ઇસુની કાલવારીની યાત્રા માટે નીચે વીડિઓ નિહાળશો.
Best view only on BBN
નોંધ::
સાંજ સુધીમાં આણંદમાં પુણ્ય શુક્રવાર અને અંક્લાવમાં મહાવ્યથા (પદ્ય) રજુ કરવામાં આવશે

0 Add comments:
Post a Comment
Thank you and stay connected