Wednesday, February 6, 2013

Annual Day of Senior Citizen Forum Gamdi- Anand


 આજે  સિનીયર સીટીઝન ફોરમ ગામડી- આણંદ દ્વારા તેનો  પાંચમો  વાર્ષિક દિન ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગના દિવસે આ ફોરમના પ્રણેતા રેવ. ફા. આલ્બર્ટ એસ. જે. નો જન્મ દિવસ હોઈ તે ઉજવણી પણ ભેગા થયેલ વડીલો દ્વારા કરવામાં આવી હતી.

 આણંદ પેરીશના આર્થિક રીતે પછાત બાળકો માટે તેમણે શિષ્યવૃત્તિની શરૂયાત કરેલ છે આ ચાલુ વર્ષે 54 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ દ્વારા ઉમદા મદદ કરવામાં આવી હતી આ સારી પ્રવૃતિને વધુ વેગ મળે તે અર્થે  સિનીયર સીટીઝન ફોરમ દ્વારા આજે પંચોતેર હજાર રૂપિયા ભેગા કરી દાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગના ફોટો નિહાળવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો

Annual Day of Senior Citizen Forum Gamdi- Anand

- BBN

1 Add comments:

  1. A verry verry good and precious work by you. GOD bless you. My best wishes to you.
    From: Savitaben Chauhan

    ReplyDelete


Thank you and stay connected