Saturday, February 9, 2013

Catholic Leaders share their experience of Zankhvav Religious get together

 Please click on the video for high speed Internet connection 



For slow Internet connection please click the below given video



 દક્ષીણ ગુજરાતમાં આવેલ ઝંખવાવના આદિવાસી ભાઈઓ અને બહેનોની મહેનતથી અહી ઇસુનાથ દેવળ બનાવવામાં આવ્યું હતું. પોતાનો આનંદ વ્યકત કરવા માટે દર વર્ષે બીજી ફેબ્રુઆરીએ  ઇસુનાથ મંદિરમાં મેળો યોજવામાં આવે છે. બાળકો , યુવાન-યુવતીઓ અને વડીલોની મેદનીથી ભક્તિભાવ જોવા મળતો હોય  છે. આ મેળા ટાણે આવેલ સર્વ મોટા સરઘસમાં ભક્તિભાવથી પવિત્ર મારિયાના ભજનો ગાતા જોડાય છે અને છેલ્લે ખ્રિસ્તયજ્ઞ બાદ માતા મારિયાને વિનતી કરી અને આશીર્વાદ લીધા બાદ ભક્તો છુટા પડે છે.      

   ધાર્મિક પ્રવૃતિઓમાં અને મેળામાં છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી નિયમિત રીતે ભાગ લેનાર ભક્તો આવે છે. અહી તેવા આ તાબાના આગેવાન ભાઈઓનો અનુભવ તથા મેળાની ઝાંખી માટે વીડિઓ નિહાળશો.  

- BBN

0 Add comments:

Post a Comment


Thank you and stay connected