Saturday, January 25, 2014

Best Booth level Officer Award - બેસ્ટ બુથ લેવલ ઓફિસર

લોના શ્રેયસ મેકવાન
આજે તા 25 -જાન્યુ -2014 વડોદરા ખાતે રાષ્ટ્રીય મત દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે  વડોદરામાં  228 વોટીંગ બુથ આવેલ છે જેમાંથી ચાર બેસ્ટ ઓફિસરોની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. ચાર સભ્યોમાંથી ત્રણ કેથોલીકોની પસંદગી કરવામાં આવી હતી.


આપણાં સમાજને ગૌરવશાળી બનાવનાર એવા લોના શ્રેયસ મેકવાન,  સેજલ ડાભી અને સુરેશભાઈ મેકવાનને બેસ્ટ બુથ લેવલ ઓફિસર માટેનો એવોર્ડ વડોદરાના ટીડીઓ અને કલેકટર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. ઉમદા અને શ્રેષ્ટ મહેનતવાળા શિક્ષિકાઓ અને શિક્ષકનું ઉદાહરણ રજુ કરનાર આ ત્રણેય તારલાઓને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.  


Photo Shreays Macwan
News:  BBN




0 Add comments:

Post a Comment


Thank you and stay connected