Thursday, January 30, 2014

આદિવાસીઓના વિવિધ પ્રશ્નો અંગે મોટર સાઈકલ રેલીનું આયોજન

Photo : BBN
 ભરૂચ અને નર્મદા જીલ્લાના આદિવાસીઓના વિવિધ પ્રશ્નો અંગે મોટર સાઈકલ રેલીનું આયોજન તા 16 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી જય આદિવાસી મહાસંઘ- રાજપીપળા (જે 75 હાજર સભ્યો ધરાવે છે) તેના દ્વારા કરવામાં આવ્યું હતું.

 રેવ. ફા. ઝેવિયર મંજુરન  અને રેવ. ફા જોન કેનેડીના સાથ સહકાર અને મહેનતથી આ રેલીને મોટો પ્રતિસાદ અને આવકાર મળ્યો હતો.

વધુ ન્યુઝ અને વીડિઓ ટૂંક સમયમાં BBN ઉપર રજુ કરવામાં આવશે.

આ પ્રસંગના ફોટા જોવા માટે નીચે લિંક ઉપર ક્લિક કરશો. Please click the link for more photos.

- BBN
       

3 Add comments:

  1. Congratulations dear Fr. Xavier and FR. John Kennady. You all are doing great work. Kudos!!!

    ReplyDelete
  2. Thank you BBN for covering an outstaning awarness news. you too keep up the good work. God bless you Vijay.

    ReplyDelete
  3. after long time i am seeing Fr. Xavier. Dear Fr. Xavier, nice to see you active with the people for the people.

    ReplyDelete


Thank you and stay connected