Saturday, February 8, 2014

Late Ramesh Vaghela (Retired Judge)

તા 08-02-2014 શનિવારના રોજ રમેશ વાઘેલા (નિવૃત જજ )નું અવસાન ઝાયડસ હોસ્પિટલ - આણંદ ખાતે થયું. ગુજરાત ઇસુ સંઘના પ્રાંતપતિ રેવ. ફા  ફ્રાન્સીસ પરમારે ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી છેલ્લા આશીર્વાદ આપ્યા હતા. તેમની દફન વિધિ ગામડી કબ્રસ્તાનમાં સાંજે છ વાગે રાખવામાં આવી હતી.

તેઓ ગુજરાત કેથોલિક સમાજના પ્રથમ જજ  હતા. તેમના નિવૃત જીવનમાં પણ ઘણા ખરા વકીલોને કાયદાકીય માર્ગદર્શન પૂરું પડતા હતા. કુશળ અને કાયદાનું બહોળું જ્ઞાન ધરાવતા એવા સ્વ. રમેશ વાઘેલાની ખોટ સમાજમાં રહેશે

Please click for the funeral video


Ramesh Vaghela with BBN at his house. Please click on the video


Please click on the below given link for more photos



BBN


0 Add comments:

Post a Comment


Thank you and stay connected