Wednesday, August 13, 2014

New Community Prayer Center inaugurated at Bakrol

તારીખ 10-08-2014 રવિવારના રોજ વિદ્યાનગર નજીક આવેલ ગામ બાકરોલ, કોલોની રોડ ઉપર કમ્યુનિટી પ્રાર્થના સેન્ટરનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું 

આ પ્રાર્થના સેન્ટર આ પહેલા ખંભોળજ દેવળના ઉપરના વિભાગમાં હતું જ્યાં ધર્મજન ત્યાના ગ્રુપ સાથે મળી આરાધના અને પ્રાર્થના જરૂરિયાતમંદ લોકો માટે કરતા આ સુંદર પ્રવૃત્તિ હવે પછી કોઈનોનિયા કમ્યુનિટી પ્રેયર સેન્ટર, બાકરોલ કોલોની રોડ ખાતે કરવામાં આવશે 





આ સેન્ટરનું ઉદ્ઘઘાટન માનનીય બિશપ થોમસ મેકવાન દ્વારા કરવામાં આવ્યું હતું 

આ પ્રસંગની વધુ તસ્વીરો જોવા માટે નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરશો . Please click link for more photos



News and Photos: BBN
  

0 Add comments:

Post a Comment


Thank you and stay connected