Wednesday, August 13, 2014

Prayer Request for Mr. Danielbhai Morarjibhai Parmar - Retired Police Officer

Mr. Danielbhai Morarjibhai Parmar
પ્રાર્થના માટેની અરજ 

નવજીવન કોલોની, આણંદમાં રહેતા નિવૃત જમાદાર દાનીયેલભાઈ મોરારજીભાઈ પરમાર હાલમાં બીમાર હોવાથી જીવન દીપ હોસ્પિટલ આણંદ ખાતે દાખલ હોય આપ સર્વેને તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવા નમ્ર અરજ છે.

તેઓ ગયા અઠવાડિયે અશક્તિને કારણે ઘરમાં પડી ગયા હતા જેથી તેમને માથામાં ઇજા થઈ હતી. હાલમાં સારવારથી તેમની તંદુરસ્તીમાં ઘણો સારો સુધારો જોવા મળી રહ્યો છે.

આપની પ્રાર્થનામાં તેમને  અને તેમના કુટુંબીજનોને યાદ કરવા નમ્ર અરજ છે.

- BBN   

Please pray for Mr. Danielbhai Morarjibhai Parmar 
(Retired Police Officer, Navjivan Colony - Anand.) is admitted in Jivandeep Hospital - Anand.

He fell down in his house due to weakness last week and his head was injured. Now he is better in the hospital and needs your prayer for him and for the family.

- BBN  
    

4 Add comments:

  1. Dear Daniel
    Why do you doubt the Mercy of God? I wii read three prayers over you from my home, you will be comforted and that you will obtain Mercy from God.
    FrancisBruno MEMHC

    ReplyDelete
  2. May God bless you.

    - Navin

    ReplyDelete
  3. He will pour upon you his blessing and you will be fine dear sir

    ReplyDelete
  4. May God be with him always

    ReplyDelete


Thank you and stay connected