"માજીસ" પ્રોગ્રામ, સેવાસી-બરોડા ખાતે યોજવામાં આવેલ છે
આ ઉદ્ધઘાટન સમયે માનનીય પૂર્વ મહાધર્માધ્યક્ષ સ્તેનિસલાઉસ ફર્નાડીઝ એસ. જે. (એપોસ્ટોલિક એડમીનસ્ટ્રેટર-વડોદરા પ્રાંત), રેવ. ફા. ફ્રાન્સિસ પરમાર (ગુજરાત ઈસુસંઘના પ્રોવિન્સિયલ) રેવ, ફા આલબર્ટ દેલગાડો તથા સાધ્વીગણ હાજર રહ્યા હતા
૧૩૦ યુવાન અને યુવતીઓ "માજીસ" પ્રોગ્રામ, સેવાસી-બરોડામા સંત ઈગ્નાસની આધ્યાત્મિકતાને જીવન શૈલીમાં ભાગરુપ બનાવવા ભેગા મળેલ છે. આ પ્રોગ્રામ ગઈકાલે તા ૦૮ મે ૨૦૧૭ થી ૧૨ મે ૨૦૧૭ ના રોજ સુધી ગુજરાતના "માજીસ" યુવા ડિરેક્ટર રેવ. ફા નગીનના નેતૃત્વ હેઠળ શરુ કરવામાં આવેલ છે
રેવ. ફા. અલ્પેશ, રેવ. ફા. ચંદ્રેશ અને રેવ. ફા. વિનાયક દ્વારા ધર્મસભાની આ યુવાન પેઢીને પોતાના વક્તવ્ય દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું
આ કાર્યક્રમનો તસ્વીર અહેવાલ નિહાળશો
Please click for more PHOTOS
News by BBN

0 Add comments:
Post a Comment
Thank you and stay connected