ગઈકાલે સાંજે ફાધર ઇગ્નાસની કથા વડતાલ તાંબાના રાજનગર ગામે રાખવામાં આવી હતી. ફાધર ઇગ્નાસે પોતાની આગવી છટાથી લોકોને જ્ઞાન પીર્સીયું હતું. ફાધર પોતાની ટીમ સાથે મળી ને વાર્તા અને રોજબરોજના બનતા ઉદાહરણો ને લઈને પ્રભુને કેવી રીતે પૂજવા અને સાથે સાથે નકારાત્મક વલણથી દુર કેવી રીતે રહેવું તે સમજાવ્યું હતું. ખરેખર કથા દ્વારા ફાધર ઇગ્નાસે હાજર સર્વને પ્રભુ ભજવાનો અને એકબીજા સાથે કુટુંબમાં વફાદારીથી રહેવાનો ઉત્તમ રસ્તો બતાવ્યો હતો .
કથાનો એક સરસ ભાગ જોવા માટે નીચે વીડિઓ ઉપર ક્લિક કરો.
ફાધર ઇગ્નાસ આપણાં સમાજ માટે પોતાની કથા દ્વારા સર્વ ઉમદા ખ્રિસ્તી જીવન જીવે તે માટે જે પ્રયાસ કરી રહયા છે તે માટે આપણે સર્વેએ સાથ સહકાર આપવો રહયો.
Yesterday Fr. Ignas S.J. conducted Katha (Religious story telling) in Gujarati at Rajnagar village, Vadtal parish, Gujarat.
very good
ReplyDeletegreat father you look very enthusiastic and that makes everyone joyful and happy in Katha. Gutal and Vadtal joke liked it very much
ReplyDelete