Monday, September 6, 2010

Mother Teresa Celebration In Ahemadabad

ગઈ કાલે મધર ટેરેસાના 1ooમાં જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં સંત ઝેવિયર કોલેજ અમદાવાદ ખાતે ભવ્ય ખ્રિસ્તયજ્ઞ સાથે કરવામાં આવી હતી. ખ્રિસ્તયજ્ઞ બાદ ગુર્જરવાની અમદાવાદ દ્વારા મધર ટેરેસાના કાર્ય ઉપર સુંદર નૃત્ય અને નાટિકા રજુ કરવામાં આવ્યા હતા જે હાજર દરેકને સ્પર્શી જાય તેવા હતા. પ્રસ્તુત કરેલ મનોરંજનમાં ઉતરસંડાના કાશીબેને મધર ટેરેસા નું પાત્ર ભજવ્યું હતું જે ખરેખર મધર ટેરેસાની અનુભૂતિ કરાવે તેવું હતું. મધર ટેરેસાના સુંદર ભજન સાથે મનોરંજન માણવા વીડિઓ જુઓ

Please click to watch the video "Mother Teresa 1oo years celebration"



Yesterday hundreds of people gathered to celebrate the Birth Centenary celebration of Blessed Mother Teresa at St. Xavier's College,Ahemadabad, Gujarat. Gurjarvani Ahemadabad also presented a short biography with sound and light show and with a small drama of Blessed Mother Teresa soon after the grand mass. An Old lady Kashiben from Uttarsanda village of Gujarat was the attraction of the programme as she acted the roll of Mother Teresa which made the presence of Blessed Teresa of Calcutta.

0 Add comments:

Post a Comment


Thank you and stay connected