Tuesday, October 12, 2010

એક કુટુંબ બનાવીએ સહુનું

(ફોટો:BBN)

મારી શાળામાં હમેશા પ્રાથના પછી ગીત ગવડાવતાં હતાં "માં-બાપ ને ભૂલશો નહિ" જેનો મર્મ હવે સમજાય છે. સબંધો હમેશા સાથ કે સહકાર આપતા નથી એતો એકમેક થયેલ જીવ અને એક લાકડી જ સાથ સહકાર ઘડપણમાં આપે છે. આ ફોટોમાં જીવ બે છે પણ હૃદય અને સહારાની લાકડી એક છે. આપણે હૃદય તો ના બની શકયે પણ સહારાની લાકડી તો બનીજ શકીએ

નોકરી ધંધાની દોડધામથી પરત આવવાની અને લાગણીમય બનવાની જરૂરીયાત હવે છે.ઘર કંકાસને દુર કરવાનો અને એકબીજાના બની ને રહેવાનો સમય હવે આવ્યો છે.

ચાલો, એક કુટુંબ બનાવીએ સહુનું.........

At my school times we used to have morning prayer wherein at the end of the prayer teacher used to ask us to sing a song dedicated to parents.(Do not forget your parents for whatever they have done for you, you just can not pay back) Looking at the above photo I recall it and realize the meaning of it. The above photo is holding old poor and forbidden husband and wife but they have one heart and one stick to support their life. Cant we be a support for old age ?

Let us come back from our routine life and be support for our parents and make one holy family.


- Vijay Macwan

0 Add comments:

Post a Comment


Thank you and stay connected