Friday, October 22, 2010

"સ્નાનસંસ્કાર અને મધર ટેરેસા _ Baptism and Mother Teresa"

ગુર્જરવાણી દ્વારા ચાવડાપુરા નવા દેવળના ઉદ્ઘાટન નિમિતે
લોકોનામાં શ્રદ્ધાનું સિંચન થાય તે હેતુસર બે DVD "સ્નાનસંસ્કાર અને મધર ટેરેસા"સમાજ માટે બહાર પાડી છે. આ બને DVD માનનીય બીશપ થોમસ મેકવાન અને VG ઓફ ડાયોસીસ ફા. રોકી પિન્ટોએ દરેક માટે રીલીઝ કરી હતી. DVD મેળવવા માટે ગુર્જરવાણી,અમદાવાદનો સંપર્ક કરવો.




On The function of the blessing of the new Church at Chavdapura near Anand on 17th Oct 2010, Gurjarvani DVDs on Baptism and Mother Teresa were released at mthe end of the function by Bishop Thomas Macwan and the Vg of the diocese Fr Rocky Pinto.



- ન્યુઝ અને ફોટો: ગુર્જરવાણી

0 Add comments:

Post a Comment


Thank you and stay connected