Thursday, January 13, 2011
Invitation for Postage Stamp of Doot
By Vijay Macwan BBN at Thursday, January 13, 2011
No comments
The ‘DOOT’ Centenary Committee cordially invites YOU to the Ceremony for the release of the ‘DOOT’ Centenary Commemorative Postage Stamp by Smt. Humera Ahmed Chief Post Master General of Gujarat in the presence of Rt. Rev. Thomas Macwan Bishop of Ahmedabad at the Loyola Golden Jubilee Auditorium, Memnagar Road, Ahmedabad on Saturday, 15th January, 2011 at 4.00 pm (the ceremony will last for one hour)
૧૫ મી જાન્યુઆરીના રોજ આપણા "દૂત" ના સો વર્ષની ઉજવણી નિમીતે ભારતના ટપાલ ખાતા દ્વારા "દૂત" સો વર્ષની ટીકીટ બહાર પાડવામાં આવશે. આ પ્રસંગ દરેક માટે અને ખાસ કરીને ખ્રિસ્તી સમાજ માટે એક મોટો ઐતિહાસિક પ્રસંગ અને એક સુવર્ણ સિદ્ધિ ગણાવી શકાય. આ પ્રસંગમાં શ્રી હુમેરા અહેમદ(Chief Post Master General of Gujarat) તથા માનનીય બીશપ શ્રી થોમસ મેકવાન (અમદાવાદ ધર્મપ્રાંત)દ્વારા ટીકીટ બહાર પાડવામાં આવશે. આપ સર્વને "દૂત શતાબ્દી" કમિટી તરફથી આ સુવર્ણ પ્રસંગમાં હાજરી આપવા આમંત્રિત કરવામાં આવે છે.
સરનામું: લોયોલા ગોલ્ડન જુબિલી ઓડીટોરીયમ, મેમનગર રોડ, અમદાવાદ
શનિવાર, ૧૫ મી જાન્યુઆરી, ૨૦૧૧
સમય: સાંજે ૪:૦૦ વાગે
Fr. Vinayak Jadav, sj
Hon. Editor & Chief Convenor
‘DOOT’ Centenary Committee
Mr. JohnCanis Editor ‘DOOT’
Fr. Jerry Sequeira sj
Manager & Publisher ‘DOOT’
C/o Gujarat Sahitya Prakash, St. Xavier’s Road, Anand - 388 001
0 Add comments:
Post a Comment
Thank you and stay connected