Friday, November 4, 2011

"એક શામ ઇસુ કે નામ"

Dear All In Christ,

There will be a program called Jesus Nite in Bhiloda tonight . It is organized for North Gujarat tribal youth .

તા.૪-૧૧-૨૦૧૧

આજે સાંજે ભિલોડામાં "એક શામ ઇસુ કે નામ" નું આયોજન કરવામાં આવેલ છે . આ કાર્યક્રમ ઉત્તર ગુજરાતના આદિવાસી યુવાનો અને યુવતીઓ માટે કરવામાં આવશે.  આ કાર્યક્રમમાં ૨૫૦ યુવાન યુવતીઓની નોધણી થઇ  ચુકી છે. આ કાર્યક્રમનો  ઉદ્દેશ  આપણી યુવાન  પેઢીને પ્રભુમય બનાવવાનો છે.  વધુ માહિતી અને કાર્યક્રમની ઝાંખી કાર્યક્રમ બાદ BBN  ઉપર બતાવવામાં આવશે.

-BBN 
.   
Photo  courtesy  : Google

0 Add comments:

Post a Comment


Thank you and stay connected