Sunday, November 13, 2011

ઈસુના પૂજ્ય હૃદયના તહેવારની ઉજવણી _Feast Of Sacred Heart Of Jesus

આજે વડતાલમાં ઈસુના પૂજ્ય હૃદયના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. વડતાલ તાબાના શ્રધાળુંઓ તો  ખરાજ  પણ સાથે સાથે દુર દેશમાં એવા કેનેડા સ્થિત શ્રી પાઉલભાઈ મેકવાને  પણ હાજરી આપી હતી.

આ શુભ તહેવારે માનનીય બિશપ શ્રી થોમસ મેકવાને ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો હતો અને સાથે વડતાલ તાબાના બાળકોને પ્રથમ ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર અને બળ સંસ્કાર આપી ધર્મસભામાં
નવયુવાનો અને બાળકોનું સ્વાગત કર્યું હતું.  આ પ્રસંગ ટાણે  મોટી સંખ્યામાં ફાધર્સ-સિસ્ટર્સ સાધુ સંતોની ઉપસ્થી અનન્ય રહી હતી.



વધુ માહિતી માટે વિડિયો  નિહાળશો.




Today there was a grand celebration of the Feast Of Sacred Heart Of Jesus in Vadtal, Gujarat. The presence of the parishioners the clergy  and the presence of Mr. Paul Macwan from Canada (native place Nadiad) made the feast celebration vibrant. Rev. Bishop Thomas Macwan from Ahmedabad Dio celebrated the Holy Eucharist and gave  the First Communion  sacrament  to the Children and Confirmation sacrament to the youth and welcomed all of them to the Holy Church.


- BBN.
             

0 Add comments:

Post a Comment


Thank you and stay connected