Friday, December 13, 2013

સ્વ સિસ્ટર મારિયા ઝેવિયર્સ ની 17મી પુણ્યતિથિ



તા 12-12-2013 ના રોજ સ્વ સિસ્ટર મારિયા ઝેવિયર્સ ની 17મી પુણ્યતિથિ તથા જીવનજ્યોત સ્કૂલ ના બે નવા ક્લાસ રૂમ નું ઉદ્ઘઘાટન અને આ મંડળ ચલિત બહેનોની હોસ્ટેલ માટે સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અહી લીમડાપુરા લિટલ ડોટર્સ  ઓફ સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સમાં કરવામાં આવ્યું હતું


Please click for more photos

 સ્નેહનાં  સંભારણાં 


News report will be uploaded soon

- BBN





0 Add comments:

Post a Comment


Thank you and stay connected