Sunday, December 29, 2013

Dance N Singing Competition at Town Hall - Anand

અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા તા 28-12-2013 ના રોજ આણંદ ટાઉન હોલમાં ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં  આવ્યું હતું શહેર અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં યુવા પેઢીએ અને વડીલોએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં આવેલ શ્રોતાઓનો સંખ્યાથી માહોલ રંગત ભર્યો બની રહ્યો હતો. પુરોહીતગણ  અને  સાધ્વીગણની અને બાળકો તથા યુવા પેઢીની  હાજરીથી ઉષ્માભર્યો અને આનંદભર્યો કાર્યક્રમ બની રહ્યો હતો.  માનનીય રેવ. બિશપ થોમસ મેકવાન (અમદાવાદ ડીઓ.) દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા બાદ સર્વેનું આગમન કર્યું હતું ICYM યુથ ડીરેક્ટર રેવ. ફા સંદીપ અને યુથના સભ્યો દ્વારા આ કાર્યક્રમની મોટી સફળતા મળી હતી.


Please click for the photos

Singing Competition at Town Hall - Anand

0 Add comments:

Post a Comment


Thank you and stay connected