Date : 10-01-2015 Saturday Evening,
Silver Jubilee of Sr. Roshni F.C. celebrated in Mumbai with Fr. Ishwan Gamit and Rev. Fr. Tony Britto.
News by - Kuvarji Vasava
1987માં તેમણે અનુભવ્યું કે તેમનું જીવન ઇસુ માટે છે અને તે ઇસુ હાકલને અનુસરી ડૉટર્સ ઓફ ધ ક્રોસ મંડળમાં 1989માં મુંબઈ ખાતે સાધ્વી તરીકે જીવન ગ્રહણ કર્યું.
આજે એ ઇસુ હાકલ અને સર્વસ્વ તેનાજ મહિમા માટે જીવન અર્પણના સિ. રોશની 25 વર્ષ પૂર્ણ કરે છે
આ શુભ પ્રસંગે રેવ. ફા. ઈશ્વન ગામીત અને રેવ ફા ટોની બ્રિટો મુંબઈ ખાતે ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી સિ.રોશની તથા તેમના કુટુંબીજનોને પ્રાર્થનામય દોર્યા હતા.
ફોટો : રાકેશ વસાવા તથા મોહન વસાવા
સમાચાર : કુવરજી વસવા
Silver Jubilee of Sr. Roshni F.C. celebrated in Mumbai with Fr. Ishwan Gamit and Rev. Fr. Tony Britto.
News by - Kuvarji Vasava
સિસ્ટર રોશની વસવા મૂળ ઉમરખાડીગામના (ચિત્તલદા -ઝંખવાવ) કેટેકીસ્ટ પિતાશ્રી દામાંનીયાભાઈ વસવાના ધાર્મિક કુટુંબમાં તેમનો જન્મ 01-06-1961 માં થયો હતો.. તેમના માતાશ્રી આશાબેન વસાવાના માતૃત્વ હેઠળ તેમનામાં વિકાસ અને ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું.
સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ - ભરૂચ 1976-1981ના દાયકા દરમ્યાન તેમણે અભ્યાસ પૂર્ણ કરી અને વડોદરા ખાતે એસ. એસ. જી. હોસ્પીટલમાં સ્ટાફ નર્સિંગ ટ્રેઈનીંગ 1982 થી 1986 સુધી પૂર્ણ કરી કોટેચ ગવર્નમેન્ટ હોસ્પિટલ, ઉમરપાડા ખાતે સ્ટાફ નર્સ તરીકે 1987 માં નોકરી શરૂ કરી હતી.
1987માં તેમણે અનુભવ્યું કે તેમનું જીવન ઇસુ માટે છે અને તે ઇસુ હાકલને અનુસરી ડૉટર્સ ઓફ ધ ક્રોસ મંડળમાં 1989માં મુંબઈ ખાતે સાધ્વી તરીકે જીવન ગ્રહણ કર્યું.
આજે એ ઇસુ હાકલ અને સર્વસ્વ તેનાજ મહિમા માટે જીવન અર્પણના સિ. રોશની 25 વર્ષ પૂર્ણ કરે છે
આ શુભ પ્રસંગે રેવ. ફા. ઈશ્વન ગામીત અને રેવ ફા ટોની બ્રિટો મુંબઈ ખાતે ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી સિ.રોશની તથા તેમના કુટુંબીજનોને પ્રાર્થનામય દોર્યા હતા.
Please click
સિ રોશનીને આ મંગલ ટાણે હાર્દિક શુભેચ્છાઓ
ફોટો : રાકેશ વસાવા તથા મોહન વસાવા
સમાચાર : કુવરજી વસવા
0 Add comments:
Post a Comment
Thank you and stay connected