સિસ્ટર મેરી ડાભી |
આજે ગામડી-આણંદમાં પવિત્ર મરિયમના વિવિધ ફોટોગ્રાફ્સ સાથે લીજીયન ઓફ મેરી દ્વારા સુંદર પ્રદર્શનનું ત્રણ દિવસ માટે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. સિસ્ટર મેરી ડાભી જેમની હાલમાં સંત ફ્રાન્સીસ ઝેવિયરની નાની દીકરીઓના નવા મધર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમને હાથે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જુદા જુદા દેશોમાં પવિત્ર મારિયાને ચિત્રમાં રજુ કરવામાં આવે છે તેની ઝાંખી થઇ શકે છે. આ પ્રદર્શનમાં સ્કુલના બાળકો દ્વારા દોરેલા સુંદર પવિત્ર મારિયાની છબીઓને પણ સામેલ કરવાથી પ્રદર્શન શોભી ઉઠ્યું છે.
આ પ્રસંગની વધુ ઝાંખી
ફોટોસ: બી. બી. એન.
ok thanks brother sara messages male 6 per aa R C
ReplyDelete(MISSION ) TAME loko aa rite prayer karo ne mother marry ne puja karo te yogya nathi BIBBLE ma spast lakhu 6 murti puja na kar ne tame loko aam kem karo 6o pls ne bhagwan bolo 60 tena karta 'PRABHU' KAHO JIVTA DEV NE MANO J AAPDA PAP MAF KARVA AAVEYA
Dear Brother in Christ,
ReplyDeleteCatholic Church does not worship Mother Mary. Mata Mariyani puja Catholic Church kartu nathi. Mata Mariya ne sanman sathe maan aapva ma aave che. tame mara ghare aavta hoi to mari potani Ma ne kevu man aapo? tevij rite Mata Mariya ne man aapva ma aave che. vadhu mahiti mate mara e-mail upar vat karvi. bbnbhumel@gmail.com
Thank you
BBN