 |
| રેવ. ફા . માર્ટીન |
આજે સાંજે વડતાલમાં ૨૦૧૧ વર્ષને વિદાય આપવામાટે ભક્તજનો મોટી સંખ્યામાં દેવળમાં ભેગા થયા હતા. આ સમયે આખા વર્ષમાં પ્રભુના જે આશિષ અને કૃપાઓ મળી હોય તે અનુસંધાનમાં અભાર પ્રાથનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખ્રિસ્તયજ્ઞ અહીના સભા પુરોહિત રેવ. ફા. માર્ટીન એસ. એફ. એક્ષે અર્પણ કર્યો હતો.
આ ખ્રિસ્તયજ્ઞ બાદ જુના વર્ષનો કડવાશ ભૂલી જઈ નવા વર્ષને વધવા માટે અહી રૂપક તરીકે એક ડોસાનું પુતળું બનાવી બુઢાદહન કરવામાં આવ્યું હતું. અંતે સર્વ ભાઈ બહેનો અને બાળકો આનંદ સાથે વિદાઈ લીધી હતી.
આ પ્રસંગે ફા. એન્થોની એસ એફ એક્ષ અને ફા નીલેશે હાજરી આપી હતી.
ફોટો: ફા એન્થોની
0 Add comments:
Post a Comment
Write your ideas and comments and select "Anonymous" in profile and submit