Monday, November 24, 2014

2000 less privileged Children celebrated Children's Day at Loyola - Ahmedabad

Please click on the video for the Children's Day celebration at St. Xavier's Social Service Society - Loyola Hall - Ahmedabad



 2000 less privileged children celebrated children's day at St. Xavier's Social Service Society - Loyola Hall- Ahmedabad on 22nd November 2014. Children enjoyed the day with lots of fun. It was organised by St. Xavier's Social Service Society, Loyola Parish and St. Xavier's High School-Loyola Hall.

Rev. Fr. Rajeev Chakranarayan - Director - St.Xavier's Social Service Society, Rev Fr. Micky Guedes - Loyola parish (PP), Rev. Fr. Robert - Principal- St. Xavier's College-Ahmedabad, Rev. Fr. Durai - Principal-St.Xavier's High School - Loyola Hall, Rev. Fr. K.P. Vincent - Loyola parish (APP) and Rev. Fr. M.G. Raj - (Admin) St. Xavier's High School - Loyola Hall organised it to share joy and love. They also encouraged them by being with them. The students of The St. Xavier's High School, bought the gifts and organised the fun fair in the afternoon. 

For more please watch and share the video.

Rt. Bishop Thomas Macwan inaugurated the international Children's Day and encouraged them to be an example of love and peace.

 શનીવારે તા 22-11-2014 ના રોજ સેન્ટ ઝેવિયર્સ સોશિયલ સર્વિસ સોસાયટી ખાતે બે હજાર બાળકો સાથે આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરવામાં આવી.

 આ ઉજવણી  સેન્ટ ઝેવિયર્સ સોશિયલ સર્વિસ સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ - લોયોલા તથા લોયોલા ચર્ચ સાથે મળી આ આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદર પ્રસંગે બાળકોને  રેવ. બિશપ થોમસ મેકવાન દ્વારા પ્રોત્સાહન આપી બાળ દિન ખુલ્લો મુકવામાં આવ્યો હતો . બપોરના સ્વાદિષ્ઠ આહાર બાદ રેવ. ફા. રોબર્ટ એસ. જે. - પ્રિન્સીપાલ - સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ - દ્વારા બાળકો માટે આનંદ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રેવ. ફા. દુરાઈ -પ્રિન્સીપાલ-સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ - લોયોલા, રેવ. ફા મિકી  એસ. જે. - સભા યાજ્ઞિક - લોયોલા પેરીશ,  રેવ. ફા. કે. પી. વિન્સેન્ટ  મદદનીશ સભા યાજ્ઞિક - લોયોલા પેરીશ તથા રેવ. ફા. એમ. જી. રાજ (એડમીન)  સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ - લોયોલા હાજર રહી સૌ બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.

આ ઉજવણીમાં લોયોલા સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા ભેટ સોગાદો લાવામાં આવ્યા હતા જેનાથી આનંદ મેળામાં વધુ આનંદ છવાયેલો રહ્યો હતો.

વધુ માહિતી માટે કૃપા કરી વીડિઓ નિહાળશો.

Please click the below given red link for more photos of the day




Special thanks to Taral Parmar

Thank you
BBN

0 Add comments:

Post a Comment


Thank you and stay connected