Saturday, November 15, 2014

Farewell of St. Mary's School Teacher - Mr. Jaswant Macwan

 શ્રી જસવંત મેકવાન જેઓ એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે સેન્ટ મેરીઝ સ્કૂલ,નડિયાદ ખાતે સેવા આપી. તેઓ મૂળ ઉમરેઠના વાતની છે આજે સેન્ટ મરીઝ સ્કુલ દ્વારા ભવ્ય વિદાયનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ અને ગુજરાતની ધર્મસભામાં હંમેશા  આગળ રહેલ છે. 'દૂત' માં તંત્રી તરીકે અને અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા પ્રસિદ્ધ 'ધર્મ સેતુ' માં તંત્રી મંડળમાં અને સેન્ટ વિન્સેન્ટ દે પોલ ઉમરેઠ ડીનરીમાં પોતાની સેવાઓ આપી રહેલ છે. 

 Mr. Jasvant Macwan from Umreth who was working as a teacher in St. Mary's School- Nadiad, retired today and was given a farewell at St. Mary's School - Nadiad . Mr. Jasvant is a very active and outstanding personality. He is giving his service as an editor to the well known monthly magazine Doot. He is very active St. Vincent de Paul in Umreth Deanry.

Please click on the link for more photos

Farewell of St. Mary's School Teacher - Mr. Jaswant Macwan


0 Add comments:

Post a Comment


Thank you and stay connected