Wednesday, March 16, 2011

Women's Day in Don Bosco

ગઈ કાલે ડોન બોસ્કો કપડવંજ ખાતે મહિલા દિનની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી હતી, દુર ગામડાઓમાંથી આવેલ મહિલાઓ અને યુવતીઓની મેદનીથી અને ત્યાં તેમના દ્વારા કરવામાં આવેલા ગરબા, શેરી નાટકો અને એક પાત્ર અભિનય જેવા કાર્યક્રમોથી ડોન બોસ્કો ગુંજી ઉઠયું હતું.

લાજ કાઢવી. આઘું ઓઢવું જેવી રીતોમાંથી ફા મયંકે Dhrasti સંસ્થા દ્વારા સ્ત્રીને બહાર કાઢી અને તેને સ્વતંત્ર અને સ્વાલંબી બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે અને તેનું ફળ અહી મહિલા દિન નિમિતે જોવા મળ્યું હતું. આજે કપડવંજના અંતરાળ ગામડાઓમાં પણ સ્ત્રી પોતાના પગભર થયેલી જોવા મળે છે. આ મહિલા દિને સ્ત્રી વધુ પુરુષ સમાન બને અને સ્વરોજગાર તરફ વડે અને સામાજિક થતા આર્થિક પરિસ્થિતિઓનો સામનો અને સમજણ મળે તે હેતુસર જુદા જુદા પ્રવચનો આપવામાં આવ્યા હતા

આ કાર્યક્રમ દરમ્યાન ફા. આઈજેક SDB અને ફા ઇવાન SDB તથા હાજર રહેલ SDB બ્રધરોનો ઉત્તમ ફાળો રહ્યો હતો.

મહિલા દિનની ઉજવણી જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરો

Please click to watch Women's Day



Yesterday Women's Day was celebrated in Don Bosco Kapadvanj in Gujarat. Many women and young girls joined the celebration.There were plays and dances were prepared by themselves. Fr. Mayank Parmar is working through Dharsti for the development for women of villages in Kapadvanj and the fruit of his work was seen in this celebration.

Music Courtesy:
Gurjarvani

- BBN

2 Add comments:

  1. It is nice activity done by father. keep it up

    ReplyDelete
  2. dear vijaybhai atli moti sankhyama bahenone ektha karva aej ek moti siddhi che. ayojakone tatha tammaamm bahenone mara hardik abhinandan.albinamacwan usa.

    ReplyDelete


Thank you and stay connected