Photo: Fr. Avinash Parmar |
આજ રોજ તા 30-11-2014 માઉન્ટ કાર્મેલ દેવળ, મિરઝાપુર - બિશપ હાઉસ - અમદાવાદ ખાતે સવારે પરમયજ્ઞ સાથે માનનીય બિશપ થોમસ મેકવાન દ્વારા અમદાવાદ ધર્મપ્રાંત માટે "સંયસ્ત જીવન વર્ષ" જાહેર કરવામાં આવ્યું. તેમણે વધુ યુવાન - યુવતીઓ પ્રભુને સમર્પિત કાર્ય માટે જોડાય તે માટે પોતાના ધર્મબોધમાં ભાર મુક્યો હતો. આ શુભ પ્રસંગે હાજર રહેલ માઉન્ટ કાર્મેલ મંડળના તથા હેલ્પેર્સ ઓફ મેરી મંડળના સાધ્વી બહેનોને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.
સાંજે 6:30 કલાકે હાજર 90થી વધારે પુરોહિતગણ અને સાધ્વીગણને રેવ. ફા. પરેશ દ્વારા આરાધના અને પ્રાર્થનામાં દોરવામાં આવ્યા હતા. હાજર સર્વ લોકોએ જાહેર કરેલ "સંયસ્ત જીવન વર્ષ" વધાવી લીધું હતું અને ત્યારબાદ સર્વ ભોજન બાદ છુટા પડ્યા હતા
આ "સંયસ્ત જીવન વર્ષ"નો સમયગાળો 30 નવેમ્બર 2014 થી 2 ફેબ્રુઆરી 2016 સુધીનો રહેશેઅહી માનનીય બિશપ થોમસ મેકવાનનો આ પ્રસંગ માટેનો પત્ર અને જાહેર કરેલ વર્ષ માટેની પ્રાર્થના નીચે આપેલ છે.
Trust Reg. No: D/12 Ahmedabad
Phone: (079) 25624717/ 25624105
Bishop’s House
Mirzapur
Ahmedabad -380 001
Gujarat, India
30/11/2014
Dear Brothers and Sisters in Christ Jesus,
Greetings and prayerful wishes from Bishop Thomas Macwan!
The Universal Church is celebrating “The Year of Consecrated Life.” Let us pray for our Religious men and women. We have prepared special prayer in Gujarati and English. Please recite it at least once a day.
Wishing you God’s blessings!
And remain eternally holy in your divine presence.
Amen..
The Universal Church is celebrating “The Year of Consecrated Life.” Let us pray for our Religious men and women. We have prepared special prayer in Gujarati and English. Please recite it at least once a day.
Wishing you God’s blessings!
Yours devotedly in Christ
+ Thomas Macwan
Bishop of Ahmedabad
"Prayer for the “Year of consecrated Life"
Diocese of Ahmedabad
Abba Father,
In this Year of Religious life consecrated to Lord Jesus Shower your blessings upon our religious.
Keep them pure and holy. Grant that they may remain dedicated to you totally and serve you
whole-heartedly.
whole-heartedly.
Dear Jesus,
Following in your footsteps may our religious
Spread your love and compassion on this earth.
Bless them that they may spread your Kingdom by being Gospel witness.
Help our youth that they may hear your call and be inspired to choose religious way of life.
Holy Spirit,
Enkindle your flame in the hearts of all our religious.
With your power may they face the human trials and tribulations
And remain eternally holy in your divine presence.
Amen..